લંડનમાં કપૂર પરિવાર સાથે નીતૂ કપૂર એ સેલિબ્રેટ કર્યો પોતાનો 64 મો જન્મદિવસ, આલિયા-રણબીરની અનુભવી કમી, જુવો તેની આ તસવીરો
70 અને 80 ના દાયકાની ખૂબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી નીતુ કપૂર માટે 8 જુલાઈ 2022 નો દિવસ ખૂબ જ ખાસ હતો, ખરેખર આ દિવસે નીતુ કપૂર 64 વર્ષની થઈ ગઈ છે અને તેણે પોતાનો 64મો જન્મદિવસ તેના પરિવાર સાથે લંડનમાં ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો છે. નીતુ કપૂરના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો પણ સોશિયલ […]
Continue Reading