જન્મદિવસના 2 દિવસ પછી 50 વર્ષની આ પ્રખ્યાત અભિનેત્રીનું થયું નિધન, સારવાર માટે પતિને વેચવું પડ્યું ઘર અને કાર

ફિલ્મી દુનિયામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક પ્રખ્યાત અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. વાત કરી રહ્યા છીએ ટીવી અભિનેત્રી નિશી સિંહની. નિશી સિંહનું માત્ર 50 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. જણાવી દઈએ કે નિશીએ લોકપ્રિય સીરિયલ ‘કુબૂલ હૈ’માં કામ કર્યું હતું. નિશી સિંહના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. […]

Continue Reading