“નિમકી મુખિયા” ફેમ ભૂમિકા ગુરંગ એ શેખર મલ્હોત્રા સાથે કર્યા લગ્ન, જુવો દુલ્હા-દૂલ્હનની વાયરલ તસવીરો
ટીવીની પ્રખ્યાત સિરિયલ “નિમકી મુખિયા” થી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી ભૂમિકા ગુરુંગ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ 8 માર્ચે મુંબઈના ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભામાં એક એંટિમેટ સેરેમનીમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો શામેલ થયા હતા. ભૂમિકા ગુરુંગના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને […]
Continue Reading