બિગ બોસ OTT-2 માં આ વખતે ધૂમ મચાવશે આ 10 સ્ટાર્સ!, જાણો નિયા શર્માથી લઈને અન્ય કોના-કોના નામ છે શામેલ

બિગ બોસ ટીવીનો એક પ્રખ્યાત શો બની ચુક્યો છે. તેને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે. ગયા વર્ષથી જ એક નવું વર્ઝન મેકર્સે શરૂ કર્યું હતું. આ વર્ઝન OTT પ્લેટફોર્મ પર જોવા મળ્યું હતું. તેની ટીઆરપી પણ ખૂબ સારી રહી હતી. ફરી એકવાર બિગ બોસ ઓટીટીની નવી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લી વખતની […]

Continue Reading

ભાઈના લગ્નમાં ભાભીની સામે ફીકી પડી નિયા શર્મા, દુલ્હનની સુંદરતાએ લૂંટી લીધી મહેફિલ, જુવો તસવીરો

દેશભરમાં આ દિવસોમાં લગ્નની સિઝન જોરશોરથી ચાલી રહી છે. બોલીવુડ અને ટીવીની હસ્તીઓ પણ લગ્ન એન્જોય કરતા જોવા મળી રહી છે. હવે લોકપ્રિય ટીવી અભિનેત્રી નિયા શર્માને જ લઈ લો. નિયા તાજેતરમાં પોતાના ભાઈ વિનય શર્માના દિલ્હીમાં થયેલા લગ્નમાં શામેલ થઈ હતી. આ દરમિયાન પોતાના સુંદર આઉટફિટ દ્વારે તેણે દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. […]

Continue Reading

દુલ્હનના લૂકમાં નિયા શર્માએ બતાવ્યો બોલ્ડ અવતાર, જુવો તેની વાયરલ થયેલી તસવીરો

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા ઘણીવાર તેના બોલ્ડ લુકને કારણે સોશ્યલ મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. ખરેખર અભિનેત્રી અવારનવાર તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન તાજેતરમાં જ નિયા એ પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેને જોઈને ચાહકો ઘાયલ થઈ રહ્યા છે. ચાલો જોઈએ તે તસવીરો. બ્લૂ લહેંગામાં નિયા […]

Continue Reading

નિયા શર્માએ ખરીદી એક કરોડ રૂપિયાની આ નવી કાર તસવીરો પોસ્ટ કરતા લખ્યું કે…

ટીવી અભિનેત્રી નિયા શર્માએ ખરીદી એક કરોડની કાર, તસવીર શેર કરીને લખી ભાવનાત્મક વાત. નિયાએ પોતાની કારની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરતા લખ્યું છે કે તમે ખુશીઓ ખરીદી શકતા નથી પરંતુ કાર ખરીદી શકો છો અને બંને સમાન જ છે. તેના ટેલેન્ટ અને સ્ટાઇલ માટે હંમેશા ગપસપમાં રહેતી અભિનેત્રી નિયા શર્માએ નવા વર્ષમાં પોતાની નવી […]

Continue Reading