અરુણિતા કાંજીલાલ 4 વર્ષની ઉંમરમાં જ શીખવા લાગી હતી સંગીત, આજે છે આટલી અધધધ સંપત્તિની માલિક
ઈન્ડિયન આઈડલ ટીવીનો સૌથી પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો છે અને તે દર્શકોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. “ઇન્ડિયન આઇડોલ 12” એ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા અને આ સિઝને ઘણા સ્પર્ધકોના સપના સાકાર કર્યા. ઈન્ડિયન આઈડલ 12 ની સીઝનમાં તમામ સ્પર્ધકોએ પોતાના સુરીલા અવાજથી લોકોની સાથે જ જજનું પણ દિલ જીતી લીધું હતું. ભલે હવે […]
Continue Reading