ગુરુ રંધાવા એ કરી આ મિસ્ટ્રી ગર્લ સાથે સગાઈ, જાણો અહીં કોણ છે આ મિસ્ટ્રી ગર્લ
બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નની સીઝન ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણા કલાકારો લગ્ન કરી ચૂક્યા છે. હાલમાં જ બોલીવુડના જાણીતા નિર્દેશક અલી અબ્બાસ ઝફરે તેની ગર્લફ્રેન્ડ એલીસિયા ઝફર સાથે લગ્ન કર્યા છે, જ્યારે હવે પોલીવુડ (પંજાબી ઇન્ડસ્ટ્રી) ના પ્રખ્યાત સિંગર ગુરુ રંધાવા સગાઈ કરી ચૂક્યા છે, સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી […]
Continue Reading