ટૂંક સમયમાં જ બનવા જઈ રહ્યું છે ભારતનું નવું સંસદ ભવન, અહિં જુવો કેવું હશે તેનું સ્ટ્રક્ચર
ભારતીય સંસદ એટલે ભારતીય લોકતંત્રનું મંદિર. સંસદનું મહત્વ કોઈપણ સંસદીય લોકતંત્રમાં મહત્વપૂર્ણ હોય છે, તેવી જ રીતે ભારતમાં પણ બંધારણ પછી સંસદનું બીજું મહત્વપૂર્ણ સ્થાન છે. સંસદ એક એવી જગ્યા છે જ્યાં દેશના નિયમ બનાવવામાં આવે છે અને પછી દેશ ચલાવવામાં આવે છે. ભારતીય સંસદ બે ગૃહોમાં વહેંચાયેલું છે. રાજ્યસભા જેને ઉચ્ચ ગૃહ કહેવામાં આવે […]
Continue Reading