પોતાની બંને પુત્રીઓ અને પતિ ગુરમીત સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ દેબિના બેનર્જી, જુવો તેમના ગૃહપ્રવેશની તસવીરો
દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી માટે વર્ષ 2022 ખૂબ જ સુંદર રહ્યું છે અને આ કપલના ઘરમાં આ વર્ષે એક નહીં પરંતુ બે-બે વખત ખુશીઓ આવી. ખરેખર, આ વર્ષના એપ્રિલ મહિનામાં જ્યાં દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીને એક પુત્રીના રૂપમાં પહેલા સંતાનનું સુખ મળ્યું હતું, તો સાથે જ પહેલી પુત્રીના જન્મના બરાબર 7 મહિના પછી […]
Continue Reading