બૂલીવુડના આ 5 સ્ટાર્સ પાસે છે અબજોની સંપત્તી, જાણો કોણ છે સૌથી અમીર અભિનેતા

સમયની સાથે બોલીવુડમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે કોઈ પણ ફિલ્મનું બજેટ ઓછામાં ઓછું 100 કરોડ હોય છે અને મોટા સ્ટાર્સની ફિલ્મો સરળતાથી 200 થી 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે. સાથે જ મોટા સુપરસ્ટાર હવે એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાની મોટી ફી ચાર્જ કરવા લાગ્યા છે અને ઘણીવાર ચાહકોના મનમાં એક સવાલ આવે […]

Continue Reading