શાહરૂખ ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધી એકબીજાના પડોશી છે આ 10 બોલિવૂડ સેલેબ્સ, જાણો કોણ કોના પડોશી છે

બોલિવૂડ સેલેબ્સને દરેક ચીજ લક્ઝરી પસંદ હોય છે. આ સેલેબ્સ મુંબઈમાં મોટા બંગલાના માલિક છે અને પોતાની લાઈફને ખૂબ એંજોય કરે છે. કેટલાક બી-ટાઉન સ્ટાર્સ પડોશીઓ છે જેઓ એકબીજાની કંપનીને ખૂબ એન્જોય કરે છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ. 1. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા અને વિકી કૌશલ-કેટરિના કૈફ: જુહુની ‘રાજમહેલ બિલ્ડિંગ’માં વિરાટ કોહલી-અનુષ્કા શર્માનું લક્ઝરી ઘર […]

Continue Reading