નેહા કક્કરને લગ્નમાં મળી આવી મોંઘી ગિફ્ટ, જાણો કપિલથી લઈને દીપિકા સુધી નેહાને શું-શું આપ્યું ગિફ્ટમાં
30 ઓક્ટોબરે સિંગર નેહા કક્કરે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સાથે લગ્ન કર્યા હતા અને આ કપલે શીખ રિવાજો સાથે દિલ્હીના એક ગુરુદ્વારામાં સાત ફેરા લીધા હતા અને તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લગ્ન પછી નેહા કક્કરે તેનું પહેલું રિસેપ્શન દિલ્હીમાં કર્યું હતું, જેમાં ફિલ્મી દુનિયાના કેટલાક સ્ટાર્સ તેમજ રોહનપ્રીત અને નેહા કક્કરના […]
Continue Reading