છલકી ઉઠ્યું તારક મેહતા ની અંજલી ભાભી નું દર્દ, શો છોડવાનું કારણ જણાવતા કહ્યું- ‘મારી સાથે…’

ઘણા વર્ષોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો તેના દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. તમામ કેટેગરીના લોકો આ શોને પસંદ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શોમાં કામ કરતા કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. આ એપિસોડમાં નેહા મહેતાનું નામ પણ શામેલ છે. અભિનેત્રી નેહા મહેતા આ શોમાં અંજલિ ભાભીની ભૂમિકા નિભાવી રહી હતી. […]

Continue Reading

ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રીઓ આજે પણ જીવી રહી છે સિંગલ લાઈફ, કોઈની ઉંમર છે 45 તો કોઈની 47ને પાર

ભારતમાં છોકરીના લગ્નની ચિંતા તેના જન્મ પછી માતા-પિતાને અંદરથી કંપારી દે છે. જ્યારે કોઈ છોકરી 20 વર્ષની ઉંમર મર્યાદા પાર કરે છે, ત્યારે તેના માટે છોકરો જોવાનો શરૂ કરી દેવામાં આવે છે. જો કે એ છોકરી કેટલી પણ સફળ કેમ ન હોઈ, તેના લગ્ન અંગે હંમેશાં સંબંધીઓ અથવા કુટુંબીજનો દ્વારા મેણા મારવામા આવે છે. બોલિવૂડ […]

Continue Reading