સિંગર નેહા કક્કર એ ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો પોતાનો 34 મો જન્મદિવસ, જુવો તેના બર્થડે સેલિબ્રેશનની તસવીરો
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ પ્રખ્યાત અને સુંદર સિંગિંગ સેન્સેશન નેહા કક્કરે 6 જૂનના રોજ પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે અને આવી સ્થિતિમાં તેના જન્મદિવસના આ ખાસ પ્રસંગ પર નેહા કક્કરને તેના પતિ રોહનપ્રીત સિંહની સાથે-સાથે તેના તમામ નજીકના લોકો અને લાખો ચાહકોએ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ […]
Continue Reading