નીતા અંબાણીએ ઈંટરનેશનલ મ્યૂઝિકલ શો ના લોન્ચમાં પહેરી ‘GUCCI’ ની 4.6 લાખની ડ્રેસ, જુવો તેની આ તસવીરો

બિઝનેસવુમન નીતા અંબાણીના ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ માં 3 મે 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિકલ શો ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું, જ્યાં નીતા અંબાણી અદભૂત લુકમાં જોવા મળી હતી. ઇવેન્ટ માટે, તેણે ગ્રીન કલરનો બેલ-સ્લીવ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે સુપર સ્ટનિંગ લાગી રહી હતી. નીતા અંબાણીએ પહેર્યો ગુચીનો 4.6 લાખનો […]

Continue Reading

નીતા અંબાણીએ NMACC ના બીજા દિવસે પહેર્યું ગોલ્ડન ‘વેલેન્ટિનો’ ગાઉન, જુવો તેની આ સુંદર તસવીરો

ભારતીય બિઝનેસવુમન નીતા અંબાણી પોતાની હેપ્પી પર્સનાલિટી અને વિનમ્ર સ્વભાવ માટે જાણીતી છે. આ ઉપરાંત તે સુંદરતાનું પ્રતિક પણ છે. નીતાએ અવારનવાર સાબિત કર્યું છે કે તે એક સાચી ફેશનિસ્ટા છે અને હવે, ફરી એકવાર તેણે ‘NMACC’ ઓપનિંગ સેરેમનીના બીજા દિવસે ભવ્ય એન્ટ્રી કરીને પોતાના યૂનિક આઉટફિટ ચોઈસથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા. જણાવી દઈએ કે […]

Continue Reading

નીતા અંબાણીએ ‘NMACC’ના લૉન્ચમાં ‘રઘુપતિ રાઘવ’ પર કર્યો ડાસ, જુવો તેનો આ ડાંસ વીડિયો

ભારતના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ 31 માર્ચ 2023 ના રોજ પોતાના એક મોટા સપનાને પૂર્ણ કરતા ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC) નું ઉદ્ઘાટન કર્યું. સ્ટારથી ભરેલી આ ઈવેંટમાં ભારતીય સેલેબ્સની સાથે આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે પણ ભાગ લીધો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ દરમિયાન નીતા અંબાણીનો એક વીડિયો સામે […]

Continue Reading

નીતા અંબાણીએ ‘NMACC’ લૉન્ચમાં પહેરી બનારસી સાડી હતી, જુવો તેની આ સુંદર તસવીરો

દિગ્ગઝ બિઝનેસવુમન નીતા અંબાણી સુંદરતા અને ઉદારતાનું પ્રતિક છે. તેણે પોતાની અનોખી સ્ટાઈલથી ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે મહારાણી છે. ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના લોન્ચિંગમાં નીતા અંબાણીએ ભવ્ય એન્ટ્રી કરી. જણાવી દઈએ કે આખો અંબાણી પરિવાર આ નવી સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરિવાર ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રેમ કરે […]

Continue Reading

નીતા અંબાણીએ ‘NMACC’ ના શુભારંભ પહેલા કરી પૂજા, ટ્રેડિશનલ પિંક ડ્રેસમાં જોવા મળી નીતા, જુવો તેની આ તસવીરો

ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી મુંબઈના ‘બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ’ માં પોતાની સૌથી પ્રિય માતા નીતા અંબાણીને સમર્પિત ભારતનું પહેલું મલ્ટી-આર્ટ સેન્ટર શરૂ કરવા માટે તૈયાર છે. જે તેમના ‘Jio વર્લ્ડ સેન્ટર’ ની અંદર છે. ઉદ્ઘાટન સમારોહ આજે એટલે કે 31 માર્ચ 2023ના રોજ યોજાશે. આ પહેલા નીતા અંબાણી રામ નવમી પર ભગવાનના આશીર્વાદ […]

Continue Reading

નીતા અંબાણી-ઈશા અંબાણી ‘NMACC’ ના ભવ્ય ઉદ્ઘાટન માટે છે એક્સાઈટેડ, જુવો તેની તસવીરો

દિગ્ગઝ બિઝનેસવુમન નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી ‘નીતા મુકેશ અંબાણી સેન્ટર ફોર કલ્ચર’ (NMACC) ના ભવ્ય ઉદઘાટનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અંબાણી પરિવાર ત્રણ દિવસના મોટા કાર્યક્રમની તૈયારી કરી રહ્યો છે. જણાવી દઈએ કે તેમના માટે સાંસ્કૃતિક કેન્દ્રનો ઉદ્દેશ્ય ભારતીય કલાઓને બચાવવા અને પ્રોત્સાહન આપવાનો છે. તેઓ એક એવું પ્લેટફોર્મ બનાવવા ઈચ્છે […]

Continue Reading

15 હજાર કરોડના ઘરમાં અંબાણી પરિવારે બનાવ્યું છે ભવ્ય મંદિર, સોના-ચાંદી અને હીરા જડીને બનાવવામાં આવી છે મૂર્તિ, જુવો તસવીરો

દેશના સૌથી અમીર લોકોમાંથી એક મુકેશ અંબાણી અવારનવાર પોતાની સંપત્તિને લઈને ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણી તેમની સાથે જોડાયેલી દરેક વાત પર ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. તેમનું ઘર, પરિવાર, કમાણી, પત્ની, બાળકો વગેરે હંમેશા મીડિયામાં છવાયેલા રહે છે. 10 વર્ષ પહેલા બનેલું મુકેશ અંબાણીનું મુંબઈ વાળું ઘર “એંટિલિયા”ની દુનિયાભરમાં પોતાની એક ખાસ ઓળખ છે. […]

Continue Reading

સુંદર દેખાવા માટે નીતા અંબાણી ખર્ચ કરે છે લાખો રૂપિયા, મેકઅપ આર્ટિસ્ટની ફી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. પરંતુ શું તમે તેના સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ વિશે જાણો છો? નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટનું નામ મિકી કોન્ટ્રાક્ટર છે. ચાલો જાણીએ તેમના વિશે. દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ તો દરેક જાણે છે. તેમની સુંદર પત્ની નીતા અંબાણીને પણ કોઈ ઓળખની જરૂર નથી. […]

Continue Reading

નીતા અંબાણીથી લઈને શ્લોકા મહેતા સુધી, જુવો અંબાણી પરિવારની મહિલાઓના સૌથી મોંઘા વેડિંગ લુકની તસવીરો

અંબાણી પરિવાર વિશે કોણ નથી જાણતું. ઈતિહાસની શરૂઆત ‘ધીરજલાલ હીરાચંદ અંબાણી’થી થઈ હતી, જેઓ ધીરુભાઈ અંબાણી તરીકે જાણીતા છે. ધીરુભાઈ અંબાણીએ બિઝનેસની દુનિયા બદલી નાખી, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ભલે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાના બિઝનેસ ફર્મમાં કામ કરીને શરૂ કરી હતી, પરંતુ પછી તેમણે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ’ની રચના કરીને પોતાનું […]

Continue Reading

કોઈ મહેલથી ઓછું લક્ઝરી નથી નીતા અંબાણીનું પ્રાઈવેટ જેટ, ફાઈવ સ્ટાર હોટલ જેવી છે તેની સુવિધાઓ, જુવો નીતાના જેટની અંદરની તસવીરો

દુનિયાના ટોપ-10 બિઝનેસમેનમાં શામેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ પોતાના સામાજિક કાર્યોની સાથે સાથે મોંઘા શોખ માટે પણ જાણીતી છે. નીતા અંબાણી મોંઘી કારમાં મુસાફરી કરે છે. જો કે આ ઉપરાંત તેમની પાસે એક પ્રાઈવેટ જેટ પણ […]

Continue Reading