એક સમયે બસમાં મુસાફરી કરનાર નીતા અંબાણી આજે જીવે છે લક્ઝરી લાઈફ, આટલા લાખની ચા સાથે થાય છે દિવસની શરૂઆત

જ્યારે પણ ભારતના સૌથી અમીર લોકોની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું આવે છે. મુકેશ અંબાણીને ધન-સંપત્તિની કોઈ કમી નથી. તે પોતાનું જીવન ખૂબ જ લક્ઝરી અને ભવ્ય રીતે જીવી રહ્યા છે. સાથે જ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ ભારતની સૌથી અમીર મહિલાઓમાંથી એક છે. નીતા અંબાણી દરરોજ […]

Continue Reading