જાણો કેવી રીતે 800 રૂપિયાની કમાણી કરનાર નીતા બની અંબાણી પરિવારની વહૂ, આ વ્યક્તિ એ બદલ્યું તેનું નસીબ

ભારતના સૌથી અમીર અંબાણી પરિવારની વહુ નીતા અંબાણી પોતાની ખાસ સ્ટાઈલ માટે પ્રખ્યાત છે. નીતા અંબાણી પોતાના મોંઘા શોખ માટે પણ પ્રખ્યાત છે. રિપોર્ટનું માનીએ તો નીતા અંબાણીના એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા છે, તો તે 40 લાખ સુધીની સાડીઓ પહેરે છે. આ ઉપરાંત પણ નીતા અંબાણીને ઘણા મોંઘા શોખ છે, જેના કારણે […]

Continue Reading