ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે આ 6 છોડ, નવરાત્રિ દરમિયાન તેને ઘરે લાવવાથી મળે છે વિશેષ ફળ
કોરોનાની વચ્ચે માતા દુર્ગાનો તહેવાર નવરાત્રી ફરી એક વખત આવી ગયો છે. ગયા વર્ષે આ તહેવાર ખૂબ જ ફિક્કો રહ્યો હતો. જોકે આ વખતે સરકારે થોડી છૂટછાટ આપી છે. તેનાથી આ વખતે માતાના પંડાલોમાં થોડી રોનક જોવા મળી રહી છે. આ વર્ષે 7 ઓક્ટોબરથી ગરબા અને ભક્તિનો તહેવાર શરૂ થઈ ચુક્યો છે. નવરાત્રી નવ દિવસનો […]
Continue Reading