નવરાત્રિ સમાપ્ત થાય તે પહેલા કરો આ ઉપાય, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન, થવા લાગશે પૈસાનો વરસાદ
નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે અને નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાની પૂજા કરવાથી જીવન સુખથી ભરેલુ રહે છે અને દુ: ખનો અંત આવે છે. માતાના આશીર્વાદ મેળવવા માટે, તેમની સાથે જોડાયેલા પાઠ કરો. આ પાઠ કરવાથી માતા પ્રસન્ન થાય છે. નવરાત્રી દરમિયાન પણ નીચે જણાવેલ આ ઉપાય કરો. […]
Continue Reading