ભગવાન શિવ તાંડવ નૃત્ય શા માટે કરે છે? શું છે તેનું મહત્વ, જાણો તેની સાથે જોડાયેલું રહસ્ય

ભગવાન શિવના તાંડવ નૃત્ય વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે. તમારામાંથી ઘણા લોકો માત્ર આટલું જાણતા હશે કે જ્યારે શવજી ગુસ્સે થાય છે ત્યારે તે તાંડવ નૃત્ય કરે છે. પરંતુ તમે આ વિશે વિગતવાર નહિં જાણતા હોય. જેમ કે શિવજી તંડવ નૃત્ય ક્યારે કરે છે, તે શા માટે કરે છે, તેની પાછળની કથા શું છે […]

Continue Reading