રસ્તા પર નારિયલ પાણી ખરીદતા જોવા મળ્યા અક્ષય કુમાર, ઓળખી પણ ન શક્યા ચાહકો, જુવો અક્ષયની તે તસવીરો
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ને લઈને ખૂબ ચર્ચામાં છે. અક્ષય કુમારની મુખ્ય ભુમિકા વાળી આ ફિલ્મમાં કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ અને અરશદ વારસી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘બચ્ચન પાંડે’ હોળીના ખાસ પ્રસંગ પર 18 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ દિવસોમાં અક્ષય કુમારની સાથે […]
Continue Reading