મિથુન ચક્રવર્તીએ પુત્રો સાથે કર્યો ડાંસ, મિમોહ અને નમાશી એ પાપાના ગીત પર મચાવી ધૂમ, જુવો તેમનો આ સુંદર વીડિયો

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી આ દિવસોમાં નાના પડદાના એક રિયાલિટી શોમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં શરૂ થયેલા શો ‘હુનરબાઝઃ દેશ કી શાન’માં મિથુન ચક્રવર્તી જજની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે જ આ શોને હિન્દી સિનેમાના પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર કરણ જોહર અને પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરા પણ જજ કરી રહ્યા છે. […]

Continue Reading