શું નખ ઘસવાના આ ફાયદાઓ વિશે તમે જાણો છો? દરરોજ 10 મિનિટ નખ ઘસવાથી મળશે આ ફાયદાઓ
તમે બધા ઘણા લોકોને મળતા રહો છો. શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક લોકો તેમના ફ્રી ટાઇમમાં તેમના નખ ઘસતા રહે છે? બની શકે છે કે કેટલાક લોકોને આ પ્રવૃત્તિ આશ્ચર્યજનક લાગે. દુનિયાભરના યોગ ગુરુઓ નખ ઘસવાની સલાહ આપે છે, જેને બાલયામ પણ કહેવામાં આવે છે. તેનો શાબ્દિક અર્થ થાય છે “વાળની કસરત.” નખ […]
Continue Reading