ભક્તોએ સોમવારના દિવસે જરૂર કરવું જોઈએ આ કામ, મળશે શિવજીના આશીર્વાદ, દૂર થાશે જીવનના કષ્ટ

સોમવારે દેવોના દેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે. સોમવાર ભગવાન શિવજીનો દિવસ માનવામાં આવે છે, આ સિવાય ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરવામાં આવે તો તેનાથી શુભ પરિણામ મળે છે. શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તે ભગવાન શિવજીની થોડી ભક્તિ કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. […]

Continue Reading