લતા મંગેશકરભાઈ-બહેનોમાં હતા સૌથી મોટા, 13 વર્ષની ઉંમરમાં શરૂ કરી હતી કારકિર્દી, જુવો તેમના પરિવારની તસવીરો
લોકોની આંખો ભીની કરીને લતા મંગેશકરે ગઈ કાલે આ દુનિયાને અલવિદા કહી દીધું. હા, લતા મંગેશકર ઘણા સમયથી બીમાર હતા અને દેશભરમાં તેમના માટે પ્રાર્થનાઓ ચાલી રહી હતી. બીજી તરફ ડોક્ટરો તેમને દવાઓ આપી રહ્યા હતા, પરંતુ આ વખતે પ્રાર્થના અને દવા બંને કામ ન આવી અને હવે લતાજી સ્વર્ગલોકની સેવામાં પહોંચી ગયા છે. જણાવી […]
Continue Reading