ટીવીની આ સુંદર નાગિન કરતા પણ વધારે સુંદર છે તેનું લક્ઝુરિયસ ઘર, જુવો તેના લક્ઝુલક્ઝુરિયસ ઘરની તસવીરો
સુરભી જ્યોતિ એ નાના પડદાની મોટી અભિનેત્રીઓમાંની એક છે. સુરભી જ્યોતિની એક્ટિંગના દરેક વ્યક્તિ દિવાના છે. તેમની સુંદરતા વિશે તો બીજું શું કહેવું. સુરભી જ્યોતિએ નાના પડદે ઘણા સુંદર પાત્રો નિભાવ્યાં છે. તેણે ટીવી પર ટીવીની નાગીન બેલા નાગીન 3 અને કુબુલ હૈ જેવી સિરિયલોમાં સુંદર પાત્રો નિભાવ્યાં છે. સુરભી હાલમાં મુંબઈમાં રહે છે પરંતુ […]
Continue Reading