ખૂબ જ લક્ઝરી છે ટાઈગર શ્રોફનું ઘર, જુવો તેમના ઘરની અંદરની તસવીરો
સોલિડ બોડી, ખતરનાક સ્ટંટ અને જબરદસ્ત એક્ટિંગ.. તમારા ફેવરિટ સ્ટાર ટાઈગર શ્રોફ આજે તેમનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ટાઈગરનો જન્મ 2 માર્ચ, 1990ના રોજ જેકી શ્રોફ અને આયશાના ઘરે થયો હતો, પરંતુ તેમણે પોતાની ઓળખ પોતાના દમ પર બનાવી છે. ‘હીરોપંતી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા પછી તેમની ફેન ફોલોઈંગ સતત વધતી ગઈ. ટાઈગરે પોતાની એક્શનની […]
Continue Reading