650 કરોડના રમકડાંની કંપનીથી લઈને 100 કરોડના ઘર સુધી, આ 5 છે મુકેશ અંબાણીની સૌથી મોંઘી સંપત્તિ
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ દુનિયાભરમાં નામ કમાવ્યું છે. તે ‘રિલાયંસ ઈંડસ્ટ્રીઝ’ના માલિક છે, જેની પહોંચ દુનિયાભરમાં છે. તે એક અબજોપતિ છે, જે પોતાનું જીવન રોયલ સ્ટાઈલમાં જીવે છે. તેમની લાઈફસ્ટાઈલ વિશે દરેક વ્યક્તિ જાણે છે. લક્ઝરી કારથી લઈને મોંઘી સંપત્તિ સુધી, તેમની પાસે તે બધું છે જેની કલ્પના એક સામાન્ય માણસ સપનામાં પણ […]
Continue Reading