પંચતત્વમાં વિલીન થયા લતા દીદી, ભાઈ એ આપી મુખાગ્નિ, જુવો આ હૃદયસ્પર્શી તસવીરો

‘લતા મંગેશકર’ આ નામ દાયકાઓ સુધી, સદીઓ સુધી ગુંજતું રહેશે. આ નામ એ પોતાની અંદર સંગીતની દુનિયાના 8 દાયકા (80 વર્ષ) સમેટી રાખ્યા હતા. લતા મંગેશકર જેમને આ દુનિયા સ્વર કોકિલા, સ્વર-સામ્રાજી, રાષ્ટ્ર કી આવાજ, સહરાબ્દી કી આવાજ, ભારત કોકિલા જેવા ખાસ નામોથી ઓળખે છે, રવિવારે સવારે તેમનું નિધન થઈ ગયું. 92 વર્ષની ઉંમરમાં લતા […]

Continue Reading