આઠમી અજાયબી થી ઓછું નથી મુકેશ અંબાણીનું દુબઈ વાળું ઘર, જુવો તેમના દુબઈ વાળા લક્ઝરી ઘરની અંદરની તસવીરો

ભારતના સૌથી અમીર બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક નવો લક્ઝરી બંગલો ખરીદ્યો છે. રિપોર્ટનું માનીએ તો મુકેશ અંબાણીએ આ લક્ઝરી બંગલો દુબઈમાં લગભગ 640 કરોડ રૂપિયા એટલે કે 80 મિલિયન ડોલરમાં ખરીદ્યો છે, જે અત્યાર સુધીની સૌથી મોટી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડીલ છે. જણાવી દઈએ કે, દુબઈમાં આ બંગલો ત્યાંના સૌથી પોશ વિસ્તાર […]

Continue Reading