આ ચીજથી ડરે છે અંબાણી, નીતાને ચાલતી કારમાં કર્યો હતો પ્રપોઝ, જાણો ‘ધનકુબેર’ વિશે કેટલીક ખાસ વાતો

ભારતની સાથે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી આજે (19 એપ્રિલ) 65 વર્ષના થઈ ગયા છે. મુકેશ અંબાણી બિઝનેસની દુનિયાનું એક ખૂબ મોટું નામ છે. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ એડન, યમનમાં થયો હતો. મુકેશ અંબાણીએ પોતાના સ્વર્ગસ્થ પિતા ધીરુભાઈ અંબાણીના વારસાને સંભાળ્યો અને તેને ખૂબ આગળ વધાર્યો. મુકેશ અંબાણીના નામથી કોઈ અજાણ […]

Continue Reading