આ નવરાત્રી માતા રાની સાથે સંકળાયેલા કરો આ 9 ઉપાય, તમારી દરેક મનોકામના થશે પૂર્ણ
માતા રાનીના પૂજનનો તહેવાર શરદિય નવરાત્રી 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના જુદા જુદા વન સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સમય માતા રાનીના આશીર્વાદ મેળવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભક્તો આ સમય દરમિયાન ઉપવાસ રાખે છે અને માતા રાનીની ભક્તિમાં તલ્લીન રહે છે. એવું કહેવામાં […]
Continue Reading