આ વ્યક્તિના કારણે હવે સાથે ફિલ્મો નથી કરતા અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય, તેનું નામ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડની પ્રખ્યાત મેરિડ કપલ છે. તેમની જોડી અવારનવાર મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ બંને કાન 2022 અને IIFA 2022માં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની કેમેસ્ટ્રી જોવા જેવી હતી. આઈફા 2022માં તો અભિષેકે પોતાની સુંદર પત્ની એશ્વર્યા સાથે ડાન્સ પણ કર્યો. એશ અને અભિને સાથે સ્ક્રીન શેર […]

Continue Reading