નથી એક પગ, એક હાથમાં ક્રોચ લઈને બીજા હાથથી ગાડી ખેંચી રહ્યો છે વ્યક્તિ, તેનો આ વીડિયો જોઈને તમે પણ થઈ જશો ઈમોશનલ
માનવજીવનની પરિસ્થિતિઓ હંમેશા સમાન નથી રહેતી. ક્યારેક જીવનમાં સુખ આવે છે તો ક્યારેક દુ:ખનો પણ સામનો કરવો પડે છે. પરંતુ આપણે આપણા ખરાબ સમયમાં પણ ક્યારેય નબળા ન પડવું જોઈએ. અવારનવાર તમે સાંભળ્યું હશે કે વ્યક્તિ નબળો ત્યારે પડે છે જ્યારે તે મનથી નબળો અનુભવે છે. જો વ્યક્તિની અંદર હિંમત અને દૃઢ ભાવના હોય, તો […]
Continue Reading