પ્રિયંકા ચોપરાથી લઈને આલિયા ભટ્ટ સુધી આ 9 અભિનેત્રીઓએ કંઈક આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો મધર્સ ડે, જુવો તેમણે શેર કરેલી સુંદર તસવીરો
આ દુનિયામાં આપણને લાવનાર માતા પોતાનામાં આખી દુનિયા હોય છે અને ધરતી પરની ભગવાન કહેવાતી માતા સૌથી અનમોલ હોય છે. માતા પોતાના બાળક માટે આખી દુનિયા સાથે લડી જાય છે અને તે દરેક સુખ અને દુઃખમાં પોતાના બાળકો સાથે તેમની ઢાલ બનીને ઉભી રહે છે, આવી સ્થિતિમાં દુનિયાના દરેક વ્યક્તિ માટે તેની માતા સૌથી ખાસ […]
Continue Reading