હોસ્પિટલમાં બીમાર માતાની સેવામાં લાગ્યો પુત્ર, આ વીડિયો જોઈને લોકોએ કહ્યું- શાબાશ, જુગ જુગ જિયો, તમે પણ જુવો આ સુંદર વીડિયો
માતા એક એવો શબ્દ છે, જે દુનિયાનું દરેક બાળક આ દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલા બોલે છે. જો આપણા જીવનના શરૂઆતના સમયમાં કોઈ આપણા સુખ-દુઃખમાં સાથી હોય છે તો તે આપણી માતા હોય છે. માતા ક્યારેય એ વાતનો અહેસાસ થવા દેતી નથી કે સંકટ સમયે આપણે એકલા છીએ. માતા એક એવો શબ્દ છે જેના મહત્વ […]
Continue Reading