40 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ, બોલીવુડના સૌથી મોંઘા અને ખૂંખાર વિલન, કંઈક આવા હતા અમરીશ પૂરીના જલવા

જ્યારે પણ હિન્દી સિનેમાના ઈતિહાસના સૌથી પ્રખ્યાત અને શ્રેષ્ઠ વિલનની વાત આવે છે, ત્યારે મનમાં સૌથી પહેલો જે ચેહરો ઉભરી આવે છે અને હાથની પહેલી આંગળી પર જે પહેલું નામ આવે છે તે છે દિવંગત અમરીશ પુરી શાહેબનું. ઉંચુ કદ, ઉંચો અવાજ, ડાયલોગ બોલવાની અનોખી રીત આ બધા એ અમરીશ પુરીને ખૂબ ખ્યાતિ અપાવી. અમરીશ […]

Continue Reading