પોતાની સાસુ કરતા માત્ર આટલી જ નાની છે પ્રિયંકા ચોપરા, જાણો કેટલાક ઉંડા રહસ્યો

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018 માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને વિદેશી પુત્રવધૂ બની ગઈ. નિક અને પ્રિયંકાની જોડી દુનિયાની સૌથી ગ્લેમરસ અને સ્ટાઇલિશ કપલમાંની એક છે, તેથી આ કપલ હંમેશાં ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે લગ્ન પછી પ્રિયંકા નિકના પરિવાર સાથે અમેરિકામાં સેટલ થઈ ચુકી છે. જોકે એક પતિ અને […]

Continue Reading