ભારતમાં મળ્યો મંકીપોક્સનો પહેલો દર્દી, જાણો કોરોનાથી કેટલો ખતરનાક છે આ વાયરસ, અને ક્યા છે તેના લક્ષણો

દુનિયા હજુ પણ કોરોના મહામારીના પ્રકોપમાંથી બહાર આવી શકી નથી કે હવે એક નવા વાયરસે દરેકના નાકમાં દમ કરી દીધો છે. આ વાયરસનું નામ છે મંકીપોક્સ. ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ કેરળમાં જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની એક હાઈ લેવલ ટીમ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મોકલી છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા […]

Continue Reading