એક સમયે હોટલમાં કામ કરીને મોનાલિસા કમાતી હતી માત્ર 120 રૂપિયા, આજે બની ચુકી છે આટલા અધધધ કરોડની સંપત્તિની માલિક

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસા આજે કોઈ ઓળખની મોહતાજ નથી. મોનાલિસાએ ફિલ્મી દુનિયાની સાથે સાથે ટીવીની દુનિયામાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે અત્યાર સુધીમાં ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કરી ચુકી છે. આ ઉપરાંત તેણે ભોજપુરી સિનેમાની સાથે-સાથે તમિલ, તેલુગુ, ઉડિયા, કન્નડ અને મલયાલમ જેવી ઘણી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું અને પોતાની […]

Continue Reading