અભિનેત્રી મોહેના કુમારી એ પહેલી વખત બતાવ્યો પોતાના પુત્રનો ચેહરો, ફેમિલી તસવીરમાં હસતા જોવા મળ્યો નાનો આયાંશ, જુવો તેની આ તસવીરો

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં પોતાનું પાત્ર નિભાવીને ઘર-ઘરમાં લાખો દર્શકોની વચ્ચે એક ખાસ ઓળખ બનાવનાર ખૂબ જ સુંદર અને પ્રખ્યાત ટીવી અભિનેત્રી મોહેના કુમારી સિંહ આજે નાના પડદાની કેટલીક સૌથી પ્રખ્યાત અને સફળ અભિનેત્રીઓમાં શામેલ છે અને આ કારણથી તે અવારનવાર પોતાના ચાહકોની વચ્ચે સમાચાર અને હેડલાઈન્સમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, […]

Continue Reading

મોહેના કુમારીના બેબી શાવરનો વીડિયો થયો વાયરલ, કપલ ગેમ્સ અને ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા મેહમાન, જુવો તેમની આ તસવીરો અને વીડિયો

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં નાયરાના ભાઈ નક્ષની પત્ની કિર્તીનું પાત્ર નિભાવનારી અભિનેત્રી મોહેના સિંહ આ દિવસોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બનેલી છે. ખરેખર ટૂંક સમયમાં જ આ અભિનેત્રીના ઘરે નાના મહેમાનની કિલકારી ગુંજવા જઈ રહી છે અને આ અભિનેત્રી પોતાની પ્રેગ્નેન્સીની દરેક ક્ષણને એન્જોય કરતા જોવા મળી રહી છે. થોડા સમય પહેલા જ […]

Continue Reading

આ 11 સ્ટાર્સે માયાનગરી મુંબઈથી બનાવી લીધું છે અંતર, જાણો શું છે તેનું કારણ

મુંબઈ એક ચકાચોંધથી ભરેલું શહેર છે. જ્યાં દરેક યુવક પોતાના સપના લઈને આવવા ઈચ્છે છે. તેમાંનાથી ઘણા આવે છે તો ઘણા લોકોનું સ્વપ્ન, સ્વપ્ન બનીને જ રહી જાઈ છે. ટીવીની દુનિયા ખરેખર વિચિત્ર છે. જ્યાં દરેકને સંપૂર્ણ ખ્યાતિ અને સંપત્તિ મળવી નસીબ નથી હોતું. જણાવી દઈએ કે અહીં આવનારા ચહેરાની એક મોટી સંખ્યા છે. જે […]

Continue Reading