ચોરીનો વીડિયોઃ છોકરીએ આંખના પલકારામાં જ છીનવી લીધો મોબાઈલ, છોકરો કંઈક બોલે તે પહેલા જ થઈ ગઈ ફરાર, જુવો આ વીડિયો

મોબાઈલ આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આપણે તેના વગર એક ક્ષણ પણ જીવી શકતા નથી. આપણે તેના પર સંપૂર્ણપણે નિર્ભર બની ચુક્યા છીએ. આ જ કારણ છે કે દરેક સમયે આપણા હાથમાં મોબાઈલ રહે છે. ભલે આપણે ઘરની અંદર હોઈએ કે બહાર. જો કે ઘરની બહાર મોબાઈલનો ઉપયોગ કરવો ક્યારેક જોખમી […]

Continue Reading