સ્કૂલના દિવસોમાં ખૂબ જ સિમ્પલ દેખાતી હતી મિસ યૂનિવર્સ હરનાઝ, જુવો તેની પહેલાની તસવીરો
21 વર્ષ પછી મિસ યુનિવર્સ 2021નો તાજ ભારતના માથા પર સજ્યો છે. ચંદીગઢની હરનાઝ સંધુએ 70 મા મિસ યૂનિવર્સનો એવોર્ડ જીતીને ફરી એક વખત ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. જણાવી દઈએ કે 21 વર્ષની હરનાઝે આ તાજ પૈરાગ્વેની નાદિયા ફેરીરા અને દક્ષિણ આફ્રિકાની લાલેલા મસવાનેને પાછળ છોડીને પોતાના નામે કર્યો. સાથે જ આ પહેલા […]
Continue Reading