ન્યૂયોર્કમાં પોતાના મિસ યૂનિવર્સ એપાર્ટમેંટ પર પહોંચી હરનાજ, એક વર્ષ માટે મળશે આ બધું ફ્રી, જુવો આ એપાર્ટમેંટની અંદરની તસવીરો

ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુએ ડિસેમ્બર 2021માં મિસ યુનિવર્સનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. હરનાઝ 21 વર્ષ પછી સૌંદર્ય સ્પર્ધા જીતનાર ત્રીજી ભારતીય મહિલા બની છે. જણાવી દઈએ કે, મિસ યુનિવર્સનો એવોર્ડ જીતનાર સ્પર્ધકને એક વર્ષ માટે ન્યૂયોર્કમાં મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં રહેવા માટે આપવામાં આવે છે. હરનાઝ 4 જાન્યુઆરીએ પોતાના નવા ઘરમાં પહોંચી છે. પરંતુ કોરોના […]

Continue Reading