પહેલા હતા એક સામાન્ય મેથ્સ ટીચર, આ એપ દ્વારા બદલાઈ ગયું તેમનું જીવન અને બની ગયા નાની ઉંમરે કરોડપતિ

ફોર્બ્સ દ્વારા થોડા સમય પહેલા ભારતના સૌથી ધનિક લોકોનું લિસ્ટ બહાર પાડવામાં આવીવ્યું હતું. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 37.3 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે સૌથી અમીર ભારતીય રહ્યા. આ જ લિસ્ટમાં સૌથી નાની ઉંમરના બે અમીર વ્યક્તિ બાયજૂ રવિન્દ્રન અને દિવ્યા ગોકુલનાથના શામેલ હતા. તેની કુલ સંપત્તિ 3.05 અબજ ડોલર એટલે કે 22.3 […]

Continue Reading