54 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે મિલિંદ સોમન, જાણો તેની ફિટનેસનું રહસ્ય

કોરોના વાયરસથી બચવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે ફીટ અને તંદુરસ્ત રહેવું. તેથી તમે સારો ખોરાક લો અને વધુ એક્સરસાઈઝ કરો. જો તમને સમજાઈ રહ્યું નથી કે તમારે કેવો ખોરાક લેવો જોઈએ અને કેવી રીતે કસરત કરવી જોઈએ, તો તમે મિલિંદ સોમનના આ રૂટિનને ફોલો કરી શકો છો. મિલિંદ સોમનનું ફિટનેસ સિક્રેટ: અભિનેતા-મોડલ […]

Continue Reading