નવી લ્યૂના લેવા ગઈ આ ગરીબ કપલ, અંકલ એ બાઈકના બદલે પત્નીને પહેરાવ્યો હાર, જુવો આ વીડિયો

ઘરમાં જ્યારે પણ કોઈ નવી ચીજ આવે છે ત્યારે ખૂબ ખુશી થાય છે. પછી તે કાર હોય કે સાયકલ. નવી-નવી ચીજને ચલાવવાની પોતાની અલગ જ મજા હોય છે. આ દિવસોમાં એક મિડલ ક્લાસ અંકલ આંટી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. બંને શોરૂમમાં પોતાના માટે નવું લ્યૂના લેવા ગયા હતા. અહીં લ્યુનાને […]

Continue Reading