ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નવા ટ્રેંડની શરૂઆત, લગ્ન કર્યા વગર આ 5 સેલેબ્સ બન્યા પેરેંટસ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર કોઈને કોઇ નવા સમાચાર સાંભળવા મળી જ જાય છે. જોકે જોવામાં આવે તો ગ્લેમર ઇન્ડસ્ટ્રી હંમેશાં લોકોમાં એક નવો ટ્રેન્ડ સેટ કરતી રહે છે. પછી ભલે તે ફેશનની વાત હોય કે પછી લુકની, અથવા કોઈ રિલેશનશિપની હોય. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર્સના કામની સાથે સાથે પર્સનલ લાઇફની વાતો પણ ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. […]

Continue Reading

પુષ્કળ સંપત્તિ હોવા છતાં પણ ખૂબ જ સાદગીથી આ સ્ટાર્સે મંદિરમાં કર્યા લગ્ન, જુવો લિસ્ટ કોણ કોણ છે તેમાં શામેલ

આપણા બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને આજે તેઓ ખૂબ જ વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે અને દુનિયાની મોંઘામાં-મોંઘી ચીજ પૈસાના આધારે ખરીદવાની શક્તિ ધરાવે છે. તે જ સ્ટાર્સમાંના કેટલાક સ્ટાર્સ એવા પણ છે કે જેમણે તેમના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચીને તેમના લગ્નને યાદગાર બનાવ્યા હતા અને તેમના લગ્નમાં પૈસા […]

Continue Reading

આ યૂનીક સ્ટાઈલમાં હનીમૂન એન્જોય કરી રહી છે ક્કાજલ અગ્રવાલ, પતિ સાથે આપ્યા આવા પોઝ, જુવો તસવીરો

બોલિવૂડમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. નેહા કક્કરથી લઈને કાજલ અગ્રવાલ સુધી ઘણા સ્ટાર્સે આ વર્ષે લગ્ન કર્યાં છે. ગયા મહિને 30 ઓક્ટોબરે ‘સિંઘમ’ ફેમ બોલિવૂડ અભિનેત્રી કાજલ અગ્રવાલે બુઝનેસમેન ગૌતમ કીચલૂ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે આ દિવસોમાં આ કપલ હનીમૂન મનાવવા […]

Continue Reading

હનીમૂન પર નિકળ્યા “નેહુપ્રીત”, દુબઈમાં કંઈક આ રીતે સજાવ્યો પોતાનો રૂમ, જુવો તસવીરો

બોલીવુડમાં આ દિવસોમાં લગ્ન ચાલી રહ્યા છે. 24 ઓક્ટોબરે બોલીવુડ સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે લગ્ન કર્યાં હતા. આ લગ્ન આ વર્ષના સૌથી વધુ ચર્ચિત લગ્નમાંના એક રહ્યા છે. બંને છેલ્લા ઘણા સમયથી તેમના ગીત “નેહુ દા વ્યાહ” માટે ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યા હતા. પરંતુ ગીત રિલીઝ થયાના થોડા દિવસ પછી જ નેહાના લગ્ન […]

Continue Reading

લગ્ન પછી કાજલ અગ્રવાલનો ફર્સ્ટ લુક આવ્યો સામે, અહિં જુવો તેના લગ્નની સુંદર તસવીરો

સાઉથની પ્રખ્યાત અને ખૂબ જ સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલે ગઈ કાલે એટલે કે 30 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા છે. તેના લગ્નને લઈને અભિનેત્રી આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ઘણી ચર્ચામાં હતી, કારણ કે ઇન્સ્ટાગ્રામ પર પોતે જ એક પોસ્ટ દ્વારા કાજલે તેના ચાહકો સુધી લગ્નના સમાચાર પહોંચાડ્યા હતા. આ તસવીર સાથે અભિનેત્રીએ પોતાના જીવન સાથીનો પણ […]

Continue Reading

આ છે ફિલ્મી દુનિયાના સૌથી મોંઘા છુટાછેડા, જાણો ક્યા અભિનેતાએ છુટાછેડા માટે કેટલી કિંમત ચુકવી છે

ફિલ્મ સ્ટાર્સના લગ્ન ધૂમધામ અને ખર્ચાળ હોય છે પરંતુ કેટલાક કારણોસર, જ્યારે કોઈના છૂટાછેડાની વાત આવે છે ત્યારે તેમાં પણ ઘણો ખર્ચ થાય છે. આજે અમે તમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક સૌથી મોંઘા છુટાછેડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે ઘણા અભિનેતાઓ ગરીબીમાં આવી ગયા હતા. કરિશ્મા અને સંજય કપૂર: ખરેખર, કરિશ્મા અને સંજય […]

Continue Reading

બોલીવુડના આ પ્રખ્યાત અભિનેતાઓ એ કોઈ બોલીવુડ અભિનેત્રી સાથે નહિં પણ સામાન્ય છોકરી સાથે કર્યા છે લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો આજે અહીં હજારોની સંખ્યામાં સ્ટાર્સ હાજર છે. અને અવારનવાર અહિં સંબંધો જોડાય છે અને તૂટી પણ જાય છે. ઘણીવાર જોવા મળે છે કે બોલિવૂડ સ્ટાર્સ એક બીજાને કેટલાક સમય સુધી ડેટ કરે છે, ત્યાર પછી તેમની સાથે લગ્ન કરે છે. પરંતુ ઘણા સ્ટાર્સ એવા છે જેમને ફિલ્મી દુનિયાની બહાર પોતાનો […]

Continue Reading

‘કુછ કુછ હોતા હૈ’ માં જોવા મળેલા આ છોટે સરદારજી કરવા જઈ રહ્યા છે લગ્ન, તસવીરોમાં જોવો કોણ છે તેમની દુલ્હન

આપણી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં દર અઠવાડિયે કોઈને કોઈ ફિલ્મ રિલીઝ થાય છે અને તેમાંથી કેટલીક ફિલ્મો સુપરહિટ થાય છે, તો કેટલીક ફિલ્મો ફ્લોપ થાય છે અને કેટલીક ફિલ્મો એવી પણ આવે છે જે ઇતિહાસ રચે છે અને લોકો આ ફિલ્મો વર્ષો સુધી યાદ રાખે છે, આવી જ એક ફિલ્મ છે શાહરૂખ ખાન અને કાજોલની સ્ટારર ફિલ્મ […]

Continue Reading

ગળામાં મંગલસૂત્ર અને હાથમાં લાલ ચૂડી પહેરીને પતિ રોહનપ્રીત સાથે મુંબઈ પરત ફરી નેહા કક્કર, જુવો લેટેસ્ટ તસવીરો

તાજેતરમાં જ ગયા શનિવારે નેહા કક્કર અને રોહનપ્રીતે દિલ્હીનાં એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. તેના રિસેપ્શન પછી બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર નેહા કક્કર તેના પતિ રોહનપ્રીત અને પરિવાર સાથે મુંબઇ પરત આવી છે. લગ્ન અને રિસેપ્શન બંનેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. નેહા અને તેનો પતિ એરપોર્ટ પર […]

Continue Reading

આ 6 ભારતીય ક્રિકેટરોની પત્નીઓ છે ખૂબ જ અમીર અને ગજબની સુંદર, જુવો તસવીર

આપણા ભારતમાં જેટલો ક્રેઝ બોલિવૂડ સ્ટાર્સનો છે, તેનાથી ઘણો વધુ ક્રેઝ યુવાનોમાં ક્રિકેટરોનો પણ છે. તેમની પ્રોફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફ કોઈથી છુપાઈ નથી. બોલિવૂડ અભિનેતાઓની જેમ ક્રિકેટ સ્ટાર પણ કમાણીની બાબતે કોઈથી ઓછા નથી. આજે અમે તમને ક્રિકેટરો વિશે નહીં પરંતુ તેમની સુંદર પત્નીઓ વિશે જણાવી રહ્યા છીએ જે ફક્ત પ્રખ્યાત જ નથી પરંતુ […]

Continue Reading