કાજલનું નામ મર્સિડીઝ રાખવા ઈચ્છતા હતા તેના માતા -પિતા, ખૂબ જ અજીબ છે આ નામ પાછળની સ્ટોરી, જાણો તમે પણ

એક સમયે સિલ્વર સ્ક્રીનની સિલ્વર ગર્લ રહેલી કાજલ આ દિવસોમાં સ્ક્રીનથી દૂર છે પરંતુ તે અત્યારે પણ પોતાની સુંદરતાના જલવા ફેલાવતી રહે છે. તેની પ્રોફેશનલ લાઈફ જેટલી મજેદાર છે તેટલી જ મજેદાર પર્સનલ લાઈફ પણ છે. તમે કાજલને હંમેશા હસતા જોઈ હશે, તે હંમેશા તેની મસ્તીમાં જ રહે છે અને તેની સ્માઈલ જ તેનો સિમ્બોલ […]

Continue Reading