“મેરા દિલ યે પુકારે” ગીત પર આ નાની છોકરીનો ડાંસ જીતી લેશે તમારું દિલ, વીડિયો જોઈને લોકોએ કહ્યું ગજબ કરી દીધું, તમે પણ અહિં જુવો આ સુંદર વીડિયો
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેની પાછળનું કારણ છે પાકિસ્તાની છોકરીનો આ ગીત પર વીડિયો બનાવવો. પાકિસ્તાનના લાહોરની રહેવાસી આયશાએ લગ્ન દરમિયાન ડાન્સ કરવા માટે “મેરા દિલ યે પુકારે આજા” ગીત પસંદ કર્યું. તેના ડાન્સ સ્ટેપ્સ લોકોને એટલા પસંદ આવ્યા કે તેનો વીડિયો ઈન્ટરનેટ […]
Continue Reading