અભિનેતા વિપુલ રોયનું વિદેશી છોકરી પર આવ્યું દિલ, ગુપ્ત રીતે કર્યા લગ્ન, જુવો તસવીરો
બોલીવુડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યાં બોલિવૂડમાં ફરહાન અખ્તર સહિત ઘણા સ્ટાર્સે લગ્ન કર્યા છે, તો ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા કલાકારો લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ દરમિયાન ટીવી જગતના જાણીતા અભિનેતા વિપુલ રોયે પણ પોતાની અમેરિકન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે, જેની કેટલીક તસવીર તેણે સોશિયલ મીડિયા પર […]
Continue Reading